mogal dham kabrau kutch - Kabrau Mogal Dham

mogal dham kabrau kutch

mogal dham kabrau kutch

kabrau mogal dham 

Mogaldham Kabrau Kutch  મોગલધામ કબરાઉ

કબાઉ મોગલ ધામ કચ્છ

સંપૂર્ણ માહિતી તમને અહીંયા મળી રહેશે નીચે સુધી છેક જુઓ ક્યાંય બીજે જોવાની જરૂર નહીં પડે

કબાવ મોગલ માના ચમત્કાર વિશે જાણો

દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે કચ્છ જિલ્લાના કબરાઉમાં માતા મોગલ નું ધામ આવેલછે. જ્યાં હજારો ભક્તો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે અને માતાજીના આર્શીવાદ મેળવીનેપોતાના જીવનમાં સુખ પ્રાપ્ત કરતા હોય છે. માતા મોગલ પણ ભક્તોના દુઃખ દૂર કરવા માટે જાણીતીછે અને જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધા અને પૂર્ણ આસ્થા સાથે આ મંદિરમાં આવે છે તો મોગલ માતાતેની ક્યારે ખાલી હાથે જવા દેતા નથી.માતાજીના મંદિરમાં મણીધર બાપા બિરાજમાન છે.

જેઓ ભક્તોના દુઃખ સાંભળે છે અને તેમાંથી બહાર નીકળવા માટે નો રસ્તો બતાવે છે. જેથી કરીનેભક્તો પોતાના દુઃખોથી મુક્તિ મેળવી શકે છે. માતા મોગલના ધામ ઉપર ભક્તોની એટલી બધી આસ્થાછે કે દૂર દૂરથી અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. વળી માતાજીની પાસે જે પણ ભક્ત પૂર્ણ આસ્થા સાથે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કહે છે તો તેને માતાજી હંમેશા આશીર્વાદ આપે છે

અને બધી મનોકામનાઓ પૂરી કરે છે. માતાજીએ અત્યાર સુધી લાખો લોકોની સંખ્યામાં આવેલા ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે અને આજે પણ તેઓ પરચા બતાવતા રહે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને માતા મોગલના એક ચમત્કાર વિશે વાત કરવાના છીએ. હકીકતમાં ધનરાજ ભાઈ નામના એક વ્યક્તિના ઘરે પુત્રનો જન્મ થયો હતો, જેથી પરિવારના બધા જલોકો ખુશ થઈ ગયા હતા. ત્યારબાદ થોડાક સમય પછી સાત વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું, જેથી

પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ધનરાજભાઈ તેમના પુત્રના મૃત્યુ પછી ખૂબ જ દુઃખીજીવન વિતાવી રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ માતા મોગલના ધામમાં દર્શન કરવા માટે આવ્યાહતા. જ્યાં તેઓએ દીકરા ની મનોકામના વ્યક્ત કરી હતી. આ સાંભળીને ત્યાં સ્થિત બાપા એ કહ્યું હતું કે જો તમારા ઘરે કોઈ નિશાન વાળો પુત્ર જન્મે તો સમજી જજો કે તમને માતાજીએ પુત્ર આપ્યો છે આટલું સાંભળીને ધનરાજભાઇએ માનતા રાખી હતી અને કહ્યું હતું કે જો મારા ઘરે પુત્રનો જન્મ થશે તો હું માતાજીના ચરણોમાં 13000 રૂપિયા પુરા અર્પણ કરીશ.

જોકે આ સમયના થોડા સમય પછી ધનરાજભાઈ ના ઘરે પુત્રનો જન્મ થયો હતો અને તેને એક નિશાન પણ હતું. આ નિશાન જોઈને ધનરાજભાઈ અને તેમનો પરિવાર માની ગયા હતા કે આ માતા મોગલ દ્વારા આપવામાં આવેલો પુત્ર છે, જેના પછી ધનરાજભાઈ 13000 રૂપિયા લઈને માતાજીનાચરણોમાં માનતા પૂરી કરવા માટે આવ્યા હતા. જોકે મણીધર બાપા એ આ પૈસામાં એક રૂપિયો ઉમેરીને બધા જ પૈસા ધનરાજ ભાઈને પાછા આપી દીધા હતા.

kabrau mogal dham

mogal dham kabrau history in gujarati 

કબરાઉ નો ઇતિહાસ

દર્શક મિત્રો આજે આપણે જાણીશું કબરાઉ આવેલા માં મોગલ ધામ કબરાઉ ના ઇતિહાસ વિશે

મણીધર બાપુએ જણાવેલા ઇતિહાસ પ્રમાણે બાપુ કહે છે હું અહીંયા મજૂરી કરવા આવેલો અને મજૂરી જ કરતા હતા બાપુને કહેવું છે કે અહીંયા મોગલ માનો એક સ્થળો છે અને અહીંયા ધોળા દિવસે માણસો આવી રહ્યા છે અને તમે ગામના લોકોને પણ પૂછી શકો છો અને આ એક કાઠીનું ગામ છે ગામનું નામ છે દાહોસરા આ ચારણોનું ગામ છે અહીંયા જાહલ પણ અહીંયા આવેલા અત્યારે કહેવામાં આવે છે તેને નડાબેટ આઈ વરૂડી શંકરા ની દીકરી હતા અને માતાજીને મારું માપ પરણાવ્યા હતા એટલે નવઘણ પીપરાળી પરથી નીકળ્યો એટલે માતાજી ત્યાં નવઘણ ના ભાલે ગયા એટલે તેને નડાબેટ તરીકે ઓળખવામાં આવે છે

બાપુનું કહેવું છે કે જ્યાં પાણી હોય ત્યાં ચારણોના નેહડા હોય અને ચારણો સાથે ભેંસો હોય અને ચારણો કાવડીમાં લઈને માતાજીને રાખતા આગળ જણાવ્યું કે જ્યાં આપણે દીવો કરીએ છીએ તે સાચી નિશાની માતાજીની છે અને ત્યારે દીવો જ આપણે કરતા હતા અને આ દીવો નથી પણ આપણો ભાવ છે એટલા માટે આપણે પ્રેમથી માતાજીને દીવો કરીએ છીએ સાચા નગારા તો મેઘ વગાડે છે અહીંયા માં આથમણી દિશામાં બેઠા છે અને જેવી માતાજીની ઈચ્છા એવું જ માતાજી કરતા હોય છે

માતાજીને અહીંયા રોકાવું હતું એટલા માટે માતાજી રોકાઈ ગયા એવું બાપુનું કહેવું છે બાપુનું નામ છે મણીધર બાપુ બાપુ આ મંદિરની સેવા પૂજા કરે છે અને મંદિરનું ધ્યાન પણ રાખે છે અને બધી જ વ્યવસ્થા પણ સંભાળે છે પછી આગળ બાપુ વાત કરતા જણાવે છે કે બાપુને નાગણી એ ડંખ માર્યો એ પોતે જ હતા માં મોગલ અને બાપુનું કહેવું હતું કે હું પ્રૂફ વગર માનતો નથી એટલા માટે હવે બાપુએ આગળ પ્રુફ માંગ્યું અને બાપુનું કહેવું હતું કે હું શ્રદ્ધાનો વિરોધી છું અને હું માનતો નહોતો પછી તો માતાજીએ મણીધર બાપુને કહ્યું દીકરા હું એવા માણસો ગોતું છું

મને જાગૃત કર એવું માતાજીએ મણીધર બાપુને કહ્યું દર્શક મિત્રો આ હતો કબરાઉ મોગલ ધામ કચ્છનો ઇતિહાસ જરૂરથી કમેન્ટ કરો અને તમારા બધા જ મિત્રોને શેર કરો કમેન્ટમાં લખો જય માં મોગલ દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે આ માહિતી અમને youtube ના વિડીયો દ્વારા મળેલી છે જો કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો કેમ કે અમે બહુ બધું સર્ચ કર્યું ઇન્ટરનેટ ઉપર પણ માહિતી ઇતિહાસ વિશે નહોતી મળતી એટલા માટે અમે એક youtube પર વીડિયો જોયો અને ઘણી તરફ બાપુ એ જણાવ્યા

પ્રમાણે વીડિયોમાં છે બોલ્યા એના પરથી અમે તમને માતાજીના ઇતિહાસ વિશે જણાવવાનો પ્રયત્ન કર્યો જો આમાં કાંઈ ભૂલ ચૂક થઈ હોય અમારાથી તો જરૂરથી માફ કરજો પણ અમે એટલો પ્રયત્ન જરૂરથી કર્યો છે કે અમે તમને માતાજીના ઇતિહાસ વિશે જરૂરથી જણાવ્યું દર્શક મિત્રો આગળ શેર કરજો અને જરૂરથી જય માં મોગલ લખજો મોગલ માં દયાળુ છે જરૂરથી તમારા દુઃખ પણ દૂર કરશે જય માં મોગલ

 

 કબરાઉ મોગલ ધામ કેવી રીતે પહોંચવું
આઈ શ્રી મોગલ મણિધર વડવાળી* *ગામ:કબરાઉ , તાલૂકો:ભચાઉ, જિલ્લો:કચ્છ(ભુજ) પિન.370140 ભચાઉ થી15km. દૂર ભુજ દુધઈ હાઇવે રોડ* *અને તમારે કાઈ પણ કામ હોય તો અહીંયા આવવું* *ફોન પર કાઈ પણ કામ નઇ થાય તમારે અહીંયા આવવું પડશે..* *જો તમે નથી આવી સકતા તો તમારા પરિવાર માં થી કોઈ સભ્ય આવી જાય* *અને તમારે કાઈ પણ કામ હોય તો અહીંયા આવવું* *ફોન પર કાઈ પણ કામ નઇ થાય તમારે અહીંયા આવવું પડશે..* *બાપુ સાથે ફોન પર પણ વાત નઇ થય સકે* બાપુ સાથે પૂછપરછ કરવા માટે *ભાઈ/બેન સોમ ગુરુ શુક્રવારે આ 3.દિવસ ની અંદર આવવું. 09.00am થઈ 01pm સુધી અને.03.00થી 06.00 સુધી .ના સમય ગાળા ની અંદર આવવું.* અમારી યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દે જેથી કરી ને મોગલ ધામ ના તમામ વિડિઓ તમારા સુધી પહોંચી શકે”
how to reach kabrau mogal dham
I Shri Moghal Manidhar Vadwali* *Village:Kabarau, Taluk:Bhachau, District:Kutch(Bhuj) Pin.370140 15km from Bhachau. Far Bhuj Dudhai Highway Road* *And if you need any work come here* *Any work is not done on the phone you have to come here..* *If you can’t come then any member of your family comes* *And If you have any work, come here* *If nothing works on the phone, you have to come here..* *Can’t even talk to Bapu on the phone* To inquire with Bapu *Bhai/Ben Mon Thu Friday this 3. Coming within the day. 09.00am to 01pm and 03.00 to 06.00 hrs.* SUBSCRIBE OUR YOUTUBE CHANNEL TO GET ALL VIDEOS OF MOGAL DHAM”

 

kabrau mogal dham contact number

mogal dham kabrau kutch phone number

દર્શક મિત્રો કોન્ટેક નંબર અવેલેબલ નથી જો તમે કબરાઉ મોગલ ધામ પહોંચવા માંગતા હોય તો નીચે જરૂરથી વાંચજો નીચે એડ્રેસ આપેલું છે ત્યાંથી તમે સરળતાથી કબરાઉ પહોંચી જશો અને સાથે સાથે મેપ પણ આપેલો છે તો તે લિંક ઉપર ક્લિક કરો અને એડ્રેસ મેળવો

 

Mogaldham Kabrau Kutch locations

નીચેની લીંક ખોલો ડાયરેક્ટ લોકેશન મળી જશે

કબરાઉ મોગલ ધામ પહોંચવા માટે

Mogaldham Kabrau Kutch address

From Mogaldham, Kabrau, Kutch. – મોગલધામ કબરાઉ
“*આઈ શ્રી મોગલ મણિધર વડવાળી* *ગામ:કબરાઉ , તાલૂકો:ભચાઉ, જિલ્લો:કચ્છ(ભુજ) પિન.370140 ભચાઉ થી15km. દૂર ભુજ દુધઈ હાઇવે રોડ* *અને તમારે કાઈ પણ કામ હોય તો અહીંયા આવવું* *ફોન પર કાઈ પણ કામ નઇ થાય તમારે અહીંયા આવવું પડશે..* *જો તમે નથી આવી સકતા તો તમારા પરિવાર માં થી કોઈ સભ્ય આવી જાય* *અને તમારે કાઈ પણ કામ હોય તો અહીંયા આવવું* *ફોન પર કાઈ પણ કામ નઇ થાય તમારે અહીંયા આવવું પડશે..* *બાપુ સાથે ફોન પર પણ વાત નઇ થય સકે* બાપુ સાથે પૂછપરછ કરવા માટે *ભાઈ/બેન સોમ ગુરુ શુક્રવારે આ 3.દિવસ ની અંદર આવવું. 09.00am થઈ 01pm સુધી અને.03.00થી 06.00 સુધી .ના સમય ગાળા ની અંદર આવવું.* અમારી યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દે જેથી કરી ને મોગલ ધામ ના તમામ વિડિઓ તમારા સુધી પહોંચી શકે”

Mogaldham real official youtube channel 

Dhanbai Maa Official(MogalDham kabrau)

મોગલ ધામ કેટલા કિલોમીટર

મોગલ ધામ તમારે જોવું હોય તો રાજકોટ થી 167 કિલોમીટર થાય છે  ત્રણ કલાક અને 16 મિનિટનો આ રસ્તો છે

kabrau mogal dham distance

If you want to see Mogal Dham, it is 167 kilometers from Rajkot. This road takes three hours and 16 minutes.

rajkot to kabrau mogal dham distance

રાજકોટ થી કબરાઉ કેટલા કિલોમીટર

મોગલ ધામ તમારે જોવું હોય તો રાજકોટ થી 167 કિલોમીટર થાય છે  ત્રણ કલાક અને 16 મિનિટનો આ રસ્તો છે
ભચાઉ થી કબરાઉ કેટલા કિલોમીટર
ભચાઉ થી કબરાઉ 13.5 કિલોમીટર થાય છે અને આ રસ્તો 30 મિનિટનો છે

How many kilometers from Bhachau to Kabarau?

30 min (13.5 km) via Gunatitpur Rd

how to reach kabrau mogal dham

HOW TO REACH Kabrau

By Rail

There is no railway station near to Kabrau in less than 10 km.

 

kabrau mogal dham near railway station

Nearest Railway Station To Kabrau Bhachau Gujarat

Sr No. Station Name Station Code Distance Railway Zone Platforms Gates
1 Bhachau Bg Railway Station BCOB 7 Km NA NA NA
2 Chirai Bg Railway Station CHIB 9 Km NA NA NA
3 Vondh Railway Station VONB 11 Km NA NA NA
4 Bhimasar Bg Railway Station BMSB 11 Km NA NA NA
5 Samakhiali Junction Railway Station SIOB 17 Km NA NA NA
6 Gandhidham Bg Railway Station GIMB 20 Km NA NA NA
7 Gopalpur Railway Station GPPR 20 Km NA NA NA
8 Anjar Railway Station AJE 20 Km NA NA NA
9 Adipur Junction Railway Station AI 21 Km NA NA NA
10 Lakadiya Railway Station LKZ 22 Km NA NA NA

Kabrau (કાબરાઉ)

Kabrau is a village in Bhachau Taluka of Kutch District of Gujarat State in India. It is located at a distance of about 13.5 km from Taluka headquarters of Bhachau

mogal dham kabarau itihas || History of mogal dham || મોગલ ધામ કબરાઉ નો ઈતિહાસ બાપુ શ્રી મોગલ કુળ ||

BHAGUDA MOGAL MA HISTORY

દર્શક મિત્રો પૂરેપૂરું વાંચવાથી માં મોગલ ની દયા 24 કલાકમાં થશે એટલા માટે પૂરેપૂરું નીચે વાંચો અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને જય માં મોગલ જરૂરથી લખો

મા મોગલ સંત અને શુરાની ભૂમિ ગોહિલવાડમાં આવેલા ભગુડા ગામે બિરાજમાન છે. આજથી લગભગ 450 વર્ષ પહેલા નળરાજાની

તપોભૂમિ ભગુડા ગામે માતાજી પોતે પધાર્યા હતા.લોકોની અતૂટ શ્રદ્ધાના કારણે આ ઐતિહાસિક ધામ ભારત જ નહીં પણ આખા જગતમાં

જાણીતું થયું છે.અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવા સહિતની સુવિધા મંદિરના ટ્રસ્ટ દ્વારા જ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

આ મંદિરનો એક અનોખો ઈતિહાસ છે આશરે 450 વર્ષ પહેલા ભગુડા ગામે દુકાર પડ્યો હતો ત્યારે ગામના આહીર સમાજના પરિવારો ગીર

ચાલ્યા ગયા હતા ત્યાં આહીર અને ચારણ જ્ઞાતિનીંબે વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેન કરતા પણ વધારે મજબૂત સંબંધ બંધાયો હતો.ચારણ

જ્ઞાતિના ડોશીના નેસડે મોગલ માતાનું સ્થાનક હોય તેમણે આહીર જ્ઞાતિના વૃદ્ધાને રખોપાને નાતે આઈ મોગલને કાપડમાં આપ્યા હતા.તો

આ આઈ મોગલને લઈને વૃધ્ધા ભગુડા આવ્યા હતા.અહીં ભગુડા આવીને તેમને કાચા નળિયાવાળા મકાનમાં માતાજીની સ્થાપના કરી અને પૂજા આરાધના કરવાનું ચાલુ કર્યું.

આઈ મોગલ હવે જે કોઈ સાચા મનથી પૂજા ઉપાસના કરતું તેની મનોકામના પૂર્ણ કરતા. તેથી જ માતાના ભક્તોની સંખ્યાનો કોઈ પાર

નથી.પહેલા અહીં માતાજીનું સ્થાનક જૂનું હતું પરંતુ હાલમાં જ્યા મંદિર છે તે લગભગ 25 વર્ષ પહેલા બનાવેલું છે.

આ નવા બનેલા મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવાની પ્રસાદની તેમજ વાહન પાર્કિંગ કરવાની તમામ પ્રકારની સુવિધા કરવામાં

આવી છે.ભગુડા માતાજીના મંદિરમાં મૂર્તિના બદલે કળું પૂજાય છે. માતાજીનું મંદિર 24 કલાક ખુલ્લું રહે છે દર્શનાર્થીઓ માટે.માતાજીએ

ઘણા પરચા આપેલા છે જે કોઈ ભક્ત માનતા રાખે તો તેને અચૂક લાભ થયેલો છે તેવા અનેક પરચા ઉપલબ્ધ છે.

મંગળવાર માતાજીના દર્શન માટે અતિ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત રવિવારના દિવસે લોકોની ભીડ વધુ રહે છે.દર વર્ષે અહીં વૈશાખ

સુદ બારસના દિવસે માતાજીનો પાટોત્સવ થાય છે.જેમાં ગુજરાત,રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ભાગ લેવા લોકો અહીં આવે છે.

એક વાયકા મુજબ આઈ મોગલ ચોર પર કોપાયમાન થાય છે તેથી જ તો ભગુડા ગામમાં કોઈ દિવસ ચોરીની ઘટના બની જ નથી. ગામલોકોને

એટલો વિશ્વાસ છે કે ગામનું તેમજ જગતનું રક્ષણ કરવાવાળી મા મોગલ સાક્ષાત હાજર હોવાથી ઘર કે દુકાનને તાળું મારતા જ નથી.કોઈ

વ્યવસ્થાના ભાગરૂપે કોઈક જગ્યાએ તાળું મારતા હોય તે અપવાદ કહી શકાય બાકી તમને જોવા મળે નહીં.ભગુડા ગામમાં આહીર સમાજના

250 જેટલા ખોરડા એટલે કે મકાન આવેલા છે.જેમાંથી કામળિયા,સોરઠીયા આહીર જ્ઞાતિના 60 કુટુંબનો દર ત્રણ વર્ષે માતાજીને તરવેડો ચડે છે.

ભગુડા ગામ એ નળરાજાની તપોભૂમિ છે. મોગલ માતાનો જન્મ દ્વારકા અમે બેટ દ્વારકા વચ્ચે આવેલું ભીંગરાળા ગામ છે.ગુજરાતમાં માતાજીના ચાર ધામ છે દ્વારકા, ગોળીયારી બગસરા, રાણેસર બાવળા, ભગુડા મહુવા જિલ્લો ભાવનગર.

ભગુડા કયા આવેલું છે અને ક્યાંથી જવાય ?ભગુડા ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા તાલુકામાં આવેલું ગામ છે. મહુવાથી 25 કિલોમીટર

તેમજ ભાવનગરથી 80 કિલોમીટર થાય છે. બગદાણાથી માત્ર 11 કિલોમીટર દૂર આવેલું છે.ગોપનાથથી 30 કિલોમીટર અંતરે આવેલું છે ભગુડા ગામ.

કબરાઉ મોગલ ધામ બાપુનું નામ

મણિધર બાપુ

 

kabrau mogal dham bapu name

Manidhar Bapu

kabrau mogal dham photo

 

mogal ma photo Download Free 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *