કબરાઉ કચ્છ - Kabrau Mogal Dham

કબરાઉ કચ્છ

કબરાઉ કચ્છ

kabrau dham mogal dham

kabrau mogal dham history in gujarati

kabrau mogal dham

mogal dham kabrau history in gujarati 

કબરાઉ નો ઇતિહાસ

દર્શક મિત્રો આજે આપણે જાણીશું કબરાઉ આવેલા માં મોગલ ધામ કબરાઉ ના ઇતિહાસ વિશે

મણીધર બાપુએ જણાવેલા ઇતિહાસ પ્રમાણે બાપુ કહે છે હું અહીંયા મજૂરી કરવા આવેલો અને મજૂરી જ કરતા હતા બાપુને કહેવું છે કે અહીંયા મોગલ માનો એક સ્થળો છે અને અહીંયા ધોળા દિવસે માણસો આવી રહ્યા છે અને તમે ગામના લોકોને પણ પૂછી શકો છો અને આ એક કાઠીનું ગામ છે ગામનું નામ છે દાહોસરા આ ચારણોનું ગામ છે અહીંયા જાહલ પણ અહીંયા આવેલા અત્યારે કહેવામાં આવે છે તેને નડાબેટ આઈ વરૂડી શંકરા ની દીકરી હતા અને માતાજીને મારું માપ પરણાવ્યા હતા એટલે નવઘણ પીપરાળી પરથી નીકળ્યો એટલે માતાજી ત્યાં નવઘણ ના ભાલે ગયા એટલે તેને નડાબેટ તરીકે ઓળખવામાં આવે છે

બાપુનું કહેવું છે કે જ્યાં પાણી હોય ત્યાં ચારણોના નેહડા હોય અને ચારણો સાથે ભેંસો હોય અને ચારણો કાવડીમાં લઈને માતાજીને રાખતા આગળ જણાવ્યું કે જ્યાં આપણે દીવો કરીએ છીએ તે સાચી નિશાની માતાજીની છે અને ત્યારે દીવો જ આપણે કરતા હતા અને આ દીવો નથી પણ આપણો ભાવ છે એટલા માટે આપણે પ્રેમથી માતાજીને દીવો કરીએ છીએ સાચા નગારા તો મેઘ વગાડે છે અહીંયા માં આથમણી દિશામાં બેઠા છે અને જેવી માતાજીની ઈચ્છા એવું જ માતાજી કરતા હોય છે

માતાજીને અહીંયા રોકાવું હતું એટલા માટે માતાજી રોકાઈ ગયા એવું બાપુનું કહેવું છે બાપુનું નામ છે મણીધર બાપુ બાપુ આ મંદિરની સેવા પૂજા કરે છે અને મંદિરનું ધ્યાન પણ રાખે છે અને બધી જ વ્યવસ્થા પણ સંભાળે છે પછી આગળ બાપુ વાત કરતા જણાવે છે કે બાપુને નાગણી એ ડંખ માર્યો એ પોતે જ હતા માં મોગલ અને બાપુનું કહેવું હતું કે હું પ્રૂફ વગર માનતો નથી એટલા માટે હવે બાપુએ આગળ પ્રુફ માંગ્યું અને બાપુનું કહેવું હતું કે હું શ્રદ્ધાનો વિરોધી છું અને હું માનતો નહોતો પછી તો માતાજીએ મણીધર બાપુને કહ્યું દીકરા હું એવા માણસો ગોતું છું

મને જાગૃત કર એવું માતાજીએ મણીધર બાપુને કહ્યું દર્શક મિત્રો આ હતો કબરાઉ મોગલ ધામ કચ્છનો ઇતિહાસ જરૂરથી કમેન્ટ કરો અને તમારા બધા જ મિત્રોને શેર કરો કમેન્ટમાં લખો જય માં મોગલ દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે આ માહિતી અમને youtube ના વિડીયો દ્વારા મળેલી છે જો કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો કેમ કે અમે બહુ બધું સર્ચ કર્યું ઇન્ટરનેટ ઉપર પણ માહિતી ઇતિહાસ વિશે નહોતી મળતી એટલા માટે અમે એક youtube પર વીડિયો જોયો અને ઘણી તરફ બાપુ એ જણાવ્યા

પ્રમાણે વીડિયોમાં છે બોલ્યા એના પરથી અમે તમને માતાજીના ઇતિહાસ વિશે જણાવવાનો પ્રયત્ન કર્યો જો આમાં કાંઈ ભૂલ ચૂક થઈ હોય અમારાથી તો જરૂરથી માફ કરજો પણ અમે એટલો પ્રયત્ન જરૂરથી કર્યો છે કે અમે તમને માતાજીના ઇતિહાસ વિશે જરૂરથી જણાવ્યું દર્શક મિત્રો આગળ શેર કરજો અને જરૂરથી જય માં મોગલ લખજો મોગલ માં દયાળુ છે જરૂરથી તમારા દુઃખ પણ દૂર કરશે જય માં મોગલ

kabrau mogal dham kutch

mogal dham kabrau kutch address

mogal dham kabrau address

“*આઈ શ્રી મોગલ મણિધર વડવાળી* *ગામ:કબરાઉ , તાલૂકો:ભચાઉ, જિલ્લો:કચ્છ(ભુજ) પિન.370140 ભચાઉ થી15km. દૂર ભુજ દુધઈ હાઇવે રોડ* *અને તમારે કાઈ પણ કામ હોય તો અહીંયા આવવું* *ફોન પર કાઈ પણ કામ નઇ થાય તમારે અહીંયા આવવું પડશે..* *જો તમે નથી આવી સકતા તો તમારા પરિવાર માં થી કોઈ સભ્ય આવી જાય* *અને તમારે કાઈ પણ કામ હોય તો અહીંયા આવવું* *ફોન પર કાઈ પણ કામ નઇ થાય તમારે અહીંયા આવવું પડશે..* *બાપુ સાથે ફોન પર પણ વાત નઇ થય સકે* બાપુ સાથે પૂછપરછ કરવા માટે *ભાઈ/બેન સોમ ગુરુ શુક્રવારે આ 3.દિવસ ની અંદર આવવું. 09.00am થઈ 01pm સુધી અને.03.00થી 06.00 સુધી .ના સમય ગાળા ની અંદર આવવું.* અમારી યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દે જેથી કરી ને મોગલ ધામ ના તમામ વિડિઓ તમારા સુધી પહોંચી શકે

mogal dham kabrau kutch

Google map direct direction on Kabrau mogal dham

કબરાઉ

One Reply to “કબરાઉ કચ્છ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *